નાશ પામેલ માનવ કે જે $1,00,000$ થી $50,000$ વર્ષો પૂર્વે, પૂર્વ યુરોપ, એશિયા અને આફ્રિકાના ભાગોમાં ઠીંગણું કદ, આંખોની જાડી ભ્રમરો, ઢળતું કપાળ, મજબૂત દાંત સાથે મોટા જડબા, વાંકા વળેલ સ્થિતિવાળું ભારે શરીર, વાંકા વળેલ સ્થિતિમાં ચાલવાળા જોવા મળતાં હતાં. તેઓ,
હોમો હેબીલીસ
નીએન્ડરથલ માનવ
ક્રોમેગ્નોન માનવ
રામાપિથેક્સ
આકાશગંગાઓ શું ધરાવે છે?
અભિસારી (Convergent) ઉવિકાસ સામાન્ય રીતે શેના દ્વારા દર્શાવવામાં આવે છે?
ઊંચા પર્વતોને કારણે બે ભૌગોલિક વિસ્તારો છૂટા પડ્યા તે ...... છે.
દૈહિક પ્રવાહીમાં $NaCl$ ની હાજરી શું સૂચવે છે. કે જીવનનો ઉદ્ભવ
"સ્ટાર્ટીફિશિયલ ટ્રાન્સમ્યુટેશન " બાય $X$ રે કોના દ્વારા રજુ કરાયું?