આકાશગંગાઓ શું ધરાવે છે?
તારાઓ
વાયુઓ
ધૂળના વાદળો
આપેલ તમામ
વિકૃતિનો સામાન્ય દર ......છે.
ઉભયજીવી કયા પ્રાણીમાંથી વિકસ્યા?
કયા વૈજ્ઞાનિકે જનનદ્રાવ્યના સાતત્યનો સિદ્ધાંત આપ્યો.
ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?
નીચેનામાંથી કયું આદિજીવના લક્ષણો વિશે અસત્ય છે. જે રીતે જીવની અજીવજનન પ્રમાણેની ઉત્પત્તિમાં કલ્પના કરાઈ હતી?