સંપૂર્ણ માધ્યમ સાથેની પ્લેટમાંથી ઈમિન્ટને વાપરીને અને બૅક્ટરિયાની કોલાઇઓને લઈ જઈ તમો સ્ટેપ્ટોમાયસીન અવરોધક વિકતજન પસંદ કરી અને સાબિત કરો કે આવી વિકૃતિઓ અનુકૂલન માટે ઉત્પન્ન થતી નથી. આવી ઇસ્પ્રિન્ટ વાપરવા યોગ્ય હશે?
સ્ટેપ્ટોમાયસીન સાથે અને સિવાય પ્લેટ ઉપર
ઓછા માધ્યમ સાથેની પ્લેટ ઉપર
સ્ટેપ્ટોમાયસીન સાથેની પ્લેટ ઉપર ફક્ત
સ્ટેટોમાયસીન વગરની પ્લેટ ઉપર ફક્ત
અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉત્ક્રાંતિની પ્રક્રિયા થઈ પ્રથમ જીવંતકોષ અસ્તિત્વમાં આવ્યો. આ પ્રક્રિયાને......... કહે છે.
રેકીપીટ્યુલેશન થીયરી કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવી.
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
મિલરના પ્રયોગમાં તાપમાન કેટલું રાખવામાં આવ્યું હતું?
મોટા ભાગના ઉત્પરિવર્તન વધારે અવળી અસરો શેની પર ધરાવે છે?