જીવની ઉત્પતિની ઘટનાઓનો સાચો ક્રમ નીચેના પૈકી કયો છે ?
$(I)$ પ્રોટોબાયોસનું નિર્માણ
$(II)$ કાર્બનિક મોનોમર્સનું સંશ્લેષણ
$(III)$ કાર્બનિક પોલિમર્સનું સંશ્લેષણ
$(IV)$ $DNA$ - ઉપર આધારિત જનીનિક પદ્ધતિઓનું નિર્માણ

  • A

    $I, II, III, IV$

  • B

    $I, III, II, IV$

  • C

    $II, III, I, IV$

  • D

    $II, III, IV, I$

Similar Questions

કોસ્મિક થીયરીના મત પ્રમાણે, સજીવ પૃથ્વી પર બીજા ગ્રહમાંથી ક્યા સ્વરૂપે આવ્યું.

જનીનિક વિચલન .......... માં લાગુ પડતું નથી.

નીચેનામાંથી કયું પ્રાયમેટ એ માણસનો ખૂબ નજીકનો સંબંધી

  • [AIPMT 2000]

$1938$ માં કોએલોકેન્થ શોધવામાં આવ્યું.

કોણે જણાવ્યું હતું કે ભિન્નતાઓ કે જે વારસાગત છે અને કોઈ એક માટે સ્ત્રોતોનો ઉપયોગ વધુ સારી બનાવે છે?