નીચેનામાંથી કયા જૂથમાં માણસની રચનામાં ફક્ત અવશિષ્ટ અંગોનો જ સમાવેશ થાય છે? .
શરીર પરના વાળ, ઓલીક્રેનોન પ્રવધૂ, પુચ્છાસ્થિ ઢાંકણી
ડહાપણની દાઢ, સ્તનગ્રંથિ, પુચ્છાસ્થિ, ઢાંકણી
પુચ્છાસ્થિ, પારદર્શક પટલ, આંત્રપુચ્છ, કાનના સ્નાયુ
પુચ્છાસ્થિ, શરીર પરના વાળ, કણસ્થિઓ, આંત્રપુચ્છ
તેઓના પૂર્વજોમાંથી આધુનિક માનવ (હોમોસેપિયન્સ) ની ઉત્ક્રાંતિ માટે કયું વધુ અગત્યનું વલણ છે?
બાયોજેનિક ઓરીજીન ઓફ લાઇફમાં જણાવ્યા પ્રમાણે પ્રોટીબાયોન્સ (કોએ સર્વેન્ટ્સ અને માઇક્રોફિયસ) નાં લક્ષણો માટે નીચે આપેલ પૈકી કયું એક ખોટું છે ?
સીલના ફલિપર્સ રૂપાંતરિત .......છે.
પહેલા સસ્તનો કોના જેવા હતા?
પ્રજનન શેના બે સભ્યો વચ્ચે શક્ય છે?