જે વ્યક્તિઓ રુધિરમાં ઊંચા કોલેસ્ટેરોલથી પીડાતા હોય,તેમને ફિઝીશિયન શેના સેવનની ભલામણ કરે છે?

  • A
    શુદ્ધ દેશી ઘી / માખણ
  • B
    વનસ્પતિ તેલ / મગફળીનું તેલ
  • C
    ચરબીયુક્ત રેડમીટ
  • D
    વનસ્પતિ માર્ગેરિન

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં અધોત્વચીય મેદપડ (subcutaneous adipose tissue) મુખ્યત્વે કયા પદાર્થનું બનેલું છે?

વિટામિન $D$ ત્વચામાં સૂર્યપ્રકાશની અસર દ્વારા કોના પર સંશ્લેષિત થાય છે?

સ્ટેરોન એ સ્ટેરોલથી કયા સમૂહની હાજરી દ્વારા અલગ પડે છે?

$......$ માં કોલેસ્ટેરોલનું સંશ્લેષણ થાય છે.

સ્ટેરોલ્સ (Sterols) એ સ્ટેરોઇડ ન્યુક્લિયસ અને . . . . . . ના બનેલા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo