$......$ માં કોલેસ્ટેરોલનું સંશ્લેષણ થાય છે.

  • A
    બ્રુનરની ગ્રંથિ
  • B
    યકૃત
  • C
    બરોળ
  • D
    સ્વાદુપિંડ

Explore More

Similar Questions

નીચેના સ્તંભોને યોગ્ય રીતે જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ સ્ટિયરીક એસિડ $(a)$ $CH_3-(CH_2)_2COO^-$
$(2)$ બ્યુટીરિક એસિડ $(b)$ $CH_3-(CH_2)_{16}COO^-$
$(3)$ પામીટિક એસિડ $(c)$ $R-COOH$
$(4)$ ફેટી એસિડ $(d)$ $CH_3(CH_2)_{14}COO^-$

નીચેનામાંથી કયું લાંબી શૃંખલાયુક્ત ફૅટી ઍસિડનું જૂથ છે?

લિપિડ કાર્બોહાઇડ્રેટ્સથી કઈ રીતે અલગ પડે છે?

$P$: ઑલિક ઍસિડ એ લાંબી શૃંખલા ધરાવતો અસંતૃપ્ત ફેટી ઍસિડ છે.
$Q$: તેમાં અમુક સ્થાને બે ક્રમિક કાર્બન પરમાણુઓ દ્વિબંધ દ્વારા જોડાયેલા હોય છે.

લિપિડના જળવિભાજનથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo