વનસ્પતિમાં નીચેનામાંથી કયું ખનીજ પુનઃ વહન (remobilization) પામતું નથી?

  • A
    $P$
  • B
    $Ca$
  • C
    $K$
  • D
    $S$

Explore More

Similar Questions

$x$ ની વાસ્તવિક કિંમત સમીકરણ $\left( \frac{3 - 4ix}{3 + 4ix} \right) = \alpha - i\beta$ (જ્યાં $\alpha, \beta$ વાસ્તવિક છે) નું સમાધાન કરે છે,જો

જો $\sin (y+z-x), \sin (z+x-y)$ અને $\sin (x+y-z)$ એ $AP$ માં હોય,તો

$50 \Omega$ અને $100 \Omega$ ના અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે. આ જોડાણને $2.4 \text{ V}$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. જ્યારે $100 \Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર $100 \Omega$ ના અવરોધને સમાંતર જોડવામાં આવે,ત્યારે વોલ્ટમીટરનું અવલોકન .......... $\text{V}$ હશે.

એક કણ અચળ ઝડપ અને કેન્દ્રગામી પ્રવેગ $a$ સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો છે. જો ઝડપ બમણી કરવામાં આવે,તો ફેરફાર પછી અને પહેલાના તેના પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

કન્ડેન્સર $A$ ની કેપેસીટન્સ $15 \mu F$ છે જ્યારે તે $15$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી ભરેલું હોય છે. અન્ય કન્ડેન્સર $B$ ની પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે તેની કેપેસીટન્સ $1 \mu F$ છે. બંનેને $100 V$ ની બેટરી વડે અલગ-અલગ ચાર્જ કરવામાં આવે છે. ચાર્જ કર્યા પછી,બેટરી દૂર કરીને બંનેને સમાંતર જોડવામાં આવે છે અને કન્ડેન્સર $A$ માંથી ડાયઇલેક્ટ્રિક પદાર્થ દૂર કરવામાં આવે છે. હવે સામાન્ય પોટેન્શિયલ .......$V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo