$50 \Omega$ અને $100 \Omega$ ના અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે. આ જોડાણને $2.4 \text{ V}$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. જ્યારે $100 \Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર $100 \Omega$ ના અવરોધને સમાંતર જોડવામાં આવે,ત્યારે વોલ્ટમીટરનું અવલોકન .......... $\text{V}$ હશે.

  • A
    $1.6$
  • B
    $1$
  • C
    $1.2$
  • D
    $2$

Explore More

Similar Questions

જે બિંદુએ વર્તુળો $x^2+y^2-4x-4y+7=0$ અને $x^2+y^2-12x-10y+45=0$ એકબીજાને સ્પર્શે છે તે બિંદુ છે:

જોજોબાનું વૈજ્ઞાનિક નામ શું છે?

એક પદાર્થને પૃથ્વી પરથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે અમુક પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. જો તેની અવધિ (range) $20 \ m$ હોય,તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

જો બિંદુ $P(1, -2, 1)$ નું સમતલ $x + 2y - 2z = \alpha$ (જ્યાં $\alpha > 0$) થી અંતર $5$ હોય,તો $P$ માંથી સમતલ પરના લંબનો લંબપાદ શોધો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo