બંધારણીય જનીનની બરોબર શું છે ?

  • A

    ન્યુટ્રોન

  • B

    સીસ્ટ્રોન

  • C

    ઓપેરોન

  • D

    રેકોન

Similar Questions

..........એ ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.

કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ $m-RNA$ $(i)$ રીબોઝૉમ્સ નામની અંગીકા જોવા મળે છે.
$(b)$ $t-RNA$ $(ii)$ $DNA$ માથી પ્રોટીન બનાવવાની માહિતી કોશરસમાં લઈ જાય
$(c)$ $r-RNA$ $(iii)$ $75$ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે
$(d)$ $RNA$ $(iv)$ આ પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા રીબોઝ શર્કરા તેમજ યુરેસિલ નાઇટ્રોજન બેઈઝ ધરાવે છે અને તેના ત્રણ પ્રકાર છે

સજીવમાં પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એક જગ્યાએ પ્રક્રિયા બંધ થઈ જાય છે. નીચેનામાંથી ત્રિસંકેતનો સમૂહ પસંદ કરો કે જે ત્રણમાંથી એક આ ને અટકાવી શકે છે.

નીચેનામાંથી કયું ત્રિગુણીસંકેત પ્રોટીનસંશ્લેષણમાં અથવા ર્સ્ટાટ અથવા સ્ટોપ તરીકે એમિનો એસિડ માટે તેની ખાસિયત સાથે સાચી રીતે જોડાય છે ?

માનવ જીનોમાં કેટલી જગ્યાઓ ઓળખાય છે જ્યાં ફક્ત એક જ બેઝમાં તફાવત જોવા મળે છે