..........એ ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે
$AUG$
$UAG$
$UGA$
$UAA$
લેકટોઝ નિગ્રાહક કયાં જનીન દ્વારા ઉત્પન્ન થાય છે ?
$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.
હોમિઓટીક જનીનો માટે ક્યું વિધાન સાચું છે?
$t-RNA$ માં
પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યા સિદ્ધાંતને અનુસરીને થાય છે?