હોમિઓટીક જનીનો માટે ક્યું વિધાન સાચું છે?

  • A

    હોમીઓડોમેઈન પ્રોટીન દ્વારા નિયંત્રણ થાય છે.

  • B

    આ જનીનોમાં મ્યુટેશનથી એક દૈહિક અંગનું બીજાનાં રૂપાંતરણ થતું નથી.

  • C

    આવા જનીનોનો માનવમાં મોટા પાયે અભ્યાસ થયેલ છે.

  • D

    ઓન્કોજીનેસિસની પ્રક્રિયાનું નિયમન

Similar Questions

$TATA\, BOX$ શેમા જોવા મળે છે ?

$DNA$ માં આવેલો પ્રત્યાંકન માટેનો એકમ ......છે

પ્રમોટર, ઓપરેટર અને બંધારણીય જનીન વગેરે શું છે ?

શર્કરાએ પિરિમિડિન સાથે શેનાં દ્વારા જોડાય છે? 

આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે.