કેટલા સંકેતો એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે ?
$61$
$64$
$16$
$4$
હિસ્ટોન $H_1$ નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ$-II$ |
$(p)$ $AUG$ | $(a)$ ટ્રાન્સપોઝોન્સ |
$(q)$ $UGA$ | $(b)$ જેકોબ અને મોનાડ |
$(r)$ જમ્પિંગ જીન્સ | $(c)$ સમાપ્તિ સંકેત |
$(s)$ ઓપેરોન મોડેલ | $(d)$ મિથીયોનીન |
સેન્ટ્રોમીયર .............. માટે જરૂરી છે.
પ્રત્યાંકન માટે કયો ઉત્સેચક વપરાય છે ?
$DNA$ ટેમ્પલેટ પર $RNA$ નાં સંશ્લેષણની ઘટનામાં .....નો સમાવેશ થાય છે