$DNA$ ફિંગર પ્રિન્ટિંગ કોને કહે છે?
આણ્વિક પૃથક્કરણ અથવા $DNA$ ના નમૂનાની રૂપરેખા
$DNA$ ના નમૂનાઓનો ઇપ્રિન્ટિગ સાધનનો ઉપયોગ કરી પૃથક્કરણ
ભિન્ન $DNA$ નમૂનાઓનું આણ્વિક પૃથક્કરણ (ટેકનિકનો ઉપયોગ કરીને)
વ્યક્તિની ફિંગર પ્રિન્ટ (ટેકનિકનો ઉપયોગ કરીને)
બાળકના પિતૃત્વ માટેનો વિવાદ છે, કઈ ટેકનીકની મદદથી સમસ્યાનું સમાધાન મળશે ? સંબંધિત સિદ્ધાંત સમજાવો.
$DNA$ ફિંગરપ્રિટીંગમાં $DNA$ શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચેનો તફાવત ઓળખવાનું આવે છે, જે મને કહેવાય
સધર્ન બ્લોટ $(Blot)$ પદ્ધતિનું પ્રથમ પગથિયું કયું છે?
$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો વર્ણવો.
બેક્ટેરિયોફેઝના ફિંગરપ્રિન્ટિંગ માટે $DNA$ પ્રોબનો ઉપયોગ $($ જેમ કે $VNTR$ $)$ યોગ્ય હશે ?