$DNA$ ફિંગરપ્રિન્ટિંગની પ્રક્રિયાનો સાચો ક્રમ છે.
$DNA$ અલગીકરણ $\rightarrow\, PCR \,\rightarrow$ ઈલેકટ્રોફોરેસીસ $\rightarrow$ બ્લોટીંગ $\rightarrow$ ઓટોરેડિયોગ્રાફી $\rightarrow$ પૃથક્કરણ
$DNA$ અલગીકરણ $\rightarrow$ રિસ્ટ્રિકશન પાચન $\rightarrow\, PCR \,\rightarrow$ ઈલેકટ્રોફોરેસીસ $\rightarrow$ બ્લોટીંગ $\rightarrow$ ઓટોરેડિયોગ્રાફી $\rightarrow$ પૃથક્કરણ
$DNA$ અલગીકરણ $\rightarrow\, PCR \,\rightarrow$ રિસ્ટ્રિકશન પાચન $\rightarrow$ ઈલેકટ્રોફોરેસીસ $\rightarrow$ બ્લોટીંગ $\rightarrow$ ઓટોરેડિયોગ્રાફી $\rightarrow$ પૃથક્કરણ
$DNA$અલગીકરણ $\rightarrow$ રિસ્ટ્રિકશન પાચન $\rightarrow\, PCR \,\rightarrow$ બ્લોટીંગ $\rightarrow$ ઈલેક્ટ્રોફોરેસીસ $\rightarrow$ ઓટોરેડિયોગ્રાફી $\rightarrow$ પૃથક્કરણ
$DNA$ ફિંગર પ્રિન્ટિની પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(i)$ $DNA$ નું અલગીકરણ
$(ii)$ લેબલ્ડ $VNTR$ પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ
$(iii)$ $DNA$ ખંડોનું નાઈલોન મેમ્બ્રેન (પટલ) પર સ્થળાંતર
$(iv)$ ઈલેક્ટ્રોફોરેસીસ દ્વારા $DNA$ ના ખંડોનું અલગીકરણ
$(V)$ ઓટોરેડિયોગ્રાફી
$(vi)$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા $DNA$ નું પાચન
કોના ઉપયોગ દ્વારા $DNA$ ફિંગરપ્રિન્ટની સંવેદનશીલતા વધારી શકાય છે ?
$VNTR$ નું કદ કેટલું હોય છે ?
આકૃતિમાં દર્શાવેલ $DNA$ ફિંગરપ્રિન્ટ કોની હોઈ શકે ?
$DNA$ બહુરૂપકતા એ આનો આધાર બને છે :