$DNA$ ફિંગરપ્રિન્ટ કઈ તકનીક દ્વારા કરવામાં આવે છે ?

  • A

    વેસ્ટર્નબ્લોટ હાઈબ્રીડાઈઝેશન

  • B

    નોર્ધનબ્લોટ હાઈબ્રીડાઈઝેશન

  • C

    સધર્નબ્લોટ હાઈબ્રીડાઈઝેશન

  • D

    ઈસ્ટર્નબ્લોટ હાઈબ્રીડાઈઝેશન

Similar Questions

નીચેના પૂર્ણ નામ આપો : 

$1.$ $\rm {YAC}$

$2.$ $\rm {SNPs}$

$3.$ $\rm {VNTR}$

$4.$ $\rm {PCR}$

$DNA$ ફિંગરપ્રિન્ટનો કયો તબક્કો સાચો નથી?

$DNA$ ફિંગર પ્રિન્ટીંગનાં વિવિધ ચરણોની સાચા ક્રમની ગોઠવણી કરો.

$(I)$ ઈલેકટ્રોફોરેસિસથી $DNA$ નાં ટૂકડાઓનું અલગીકરણ.

$(II)$ રેસ્ટ્રીકશન એન્ડોન્યૂક્લિીએઝથી $DNA$ નાં ટૂકડા કરવા.

$(III)$ રેડીયો લેબલ્ડ $VNTR$ પ્રોબથી હાઈબ્રિડાઈઝેશન.

$(IV)$ $DNA$ -નું અલગીકારણ

$(V)$ સંકરણ $DNA$ ટૂકડાઓને ઓટોરેડીયોગ્રાફી દ્વારા દ્રશ્યમાન કરવા.

$(VI)$ અલગ કરેલા $DNA$ નાં ટૂકડાઓને નાઈટ્રોસેલ્યુલોઝ કે નાયલોન કલા પર સ્થળાંતર.

ખોટા વિધાનને પસંદ કરો.

$DNA$ ફિંગરપ્રિન્ટિંગની ટેકનિક (હાલમાં પ્રાપ્ત) માટે નીચેના માંથી શું જરૂરી નથી?

  • [NEET 2016]