અવનત જનીન સંકેતો કોની સાથે બંધબેસતા ગુણધર્મ જણાવે છે?
પૂર્ણ સંકેત
કોડોનના ત્રીજા સભ્ય (સંકેત)
કોડોનના પ્રથમ સભ્ય (સંકેત)
કોડોનના બીજા સભ્ય (સંકેતો)
યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?
નીચેનામાંથી સંકેતોની કઈ જોડો યોગ્ય રીતે તેમના કાર્ય સાથે સંકળાયેલ છે અથવા અમુક એમિનો એસિડ માટેનું સિગ્નલ છે?
પ્રોલીન એમીનો એસિડને કેટલાં જનીનસંકેતો છે?
$tRNA$ પર પ્રતિસંકેત $CCG$ હોય તો આ $tRNA$ કયાં એમિનો એસિડ સાથે જોડાય ?