$DNA$ ના સ્વયંજનનનો અભ્યાસ કરવા માટે પ્રયોગ માટેનું મટીરિયલ કયું છે ?
ઈશ્વેરિશિયા કોલાઈ
ન્યુરોસ્પોરા કાસા
ન્યુમોકોકસ
ડોસોફીલા મેલાનોગાસ્ટર
$DNA$ સ્વયંજનનમાં આખો અણુ એકસાથે કેમ ખૂલતો નથી ? સ્વયંજનન ચીપિયો સમજાવો. કયા બે કાર્યો મોનોમર $(dNTP)$ દ્વારા થાય છે ?
વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન $\rm {DNA}$ દ્વારા જ નિર્ધારિત છે.
$DNA$ ની કઈ ટેમ્પ્લેટ શૃંખલા પર સ્વયંજનન સતત થાય છે ?
ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?
બેક્ટરીયાને $^{15}N$ માંથી $^{14}N$ સંવર્ધન માધ્યમમાં કેટલા સમય સુધી સંવર્ધન કરી $DNA $નું નિષ્કર્ષણ કરતા તે સમાન માત્રામાં સંકરિીત $DNA$ અને હલકા $DNA$ નું બનેલું હશે ?