જનીનિક શબ્દકોશમાં $64$ જનીન સંકેતો હોય છે.

  • [AIPMT 1990]
  • A

    $64$ એમિનો એસિડોના સંકેત બને છે.

  • B

    $64$ પ્રકારના $t -RNA$ હોય છે.

  • C

    તેમાં $44$ પ્રકારના અર્થહીન સંકેતો અને $20$ પ્રકારના અર્થવાળા સંકેતો હોય છે.

  • D

    જનીન સંકેતો ત્રિઅક્ષરી છે.

Similar Questions

નીચેનામાંથી કયો દ્વાવ્ય $RNA$ છે ?

પ્રોલીન એમીનો એસિડને કેટલાં જનીનસંકેતો છે?

નીચેનામાંથી કયું જનીનિક સંકેત માટે ખોટું છે?

$i.$  કોડોન ટ્રિપ્લેટ છે.  

$ii.$   $64$ કોડોન એમિનો એસિડ માટેનું સાંકેતિકરણ કરે છે.  

$iii.$  જનીનિક સંકેત એ અસંદિગ્ધ છે. 

$iv.$  જનીનિક સંકેત એ વૈશ્વિક છે.

$v.$   $AUG$ એ બેવડું કાર્ય ધરાવે છે.

જનીન સંકેત વિશે માહિતી આપો.

$mRNA$ પર $UAG$ સંકેત હોય તો કયાં પ્રતિસંકેત ધરાવતો $tRNA$ આવશે?