જનીન સંકેત ....... બનેલા છે.
એડેનીન અને ગ્વાનીને
સાયટોસીન અને યુરાસિલ
સાયટોસીન અને ગ્વાનીન
ઉપરોક્ત બધા
એમિનો એસિડ સ્વીકાર્ય છેડો શેમા જોવા મળે છે ?
આપેલામાંથી કયા જનીન સંકેતના ગુણધર્મો છે.
ફ્રેમ શીફ્ટ મ્યુટેશન સમજાવો.
$RNA$ માં જો $999$ બેઈઝ હોય તે $333$ એમિનો ઍસિડના $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને $901$ નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ $998$ બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?
નીચે $tRNA$ અનુફલક અણુઓ આપેલ છે. આ $tRNA$ સાથે કયાં એમિનો એસિડ જોડાયેલા હોય છે ?
$P\quad Q$