જયારે બે સ્વતંત્ર અભીવ્યકિત ધરાવતા જનીન સાથે હોય ત્યારે બંને પ્રકારની લાક્ષણિકતા આપે અને બન્ને મુકતપણે સ્વતંત્ર હોય તો  અલગ અલગ પ્રકારની લાક્ષણીકતા આપે તો આવી ઘટના નીચેનામાંથી કોનામાં જોઈ શકાય?

  • A

    મીરાબીલીસ જલાપા

  • B

    રૂધિર જુથ

  • C

    પ્લીઓટ્રોપીઝમ

  • D

    આપેલા તમામ

Similar Questions

નીચેનામાંથી કઈ અવસ્થા સહપ્રભાવિતા માટે સાચી છે?

કઈ લાક્ષણીકતા $3$ અલીલ દ્વારા અભીવ્યકત થઈ શકે છે.

નીચેનામાંથી કયું સહ-પ્રભાવિતાનુ ઉદાહરણ છે.

$O$ -રૂધિરજૂથ ધરાવતા બાળકના પિતાનું રૂધિરજૂથ - $B$ હોય તો પિતાનું જનીન સ્વરૂપ ક્યું હોઈ શકે?

જો માતા પિતાનું રૂધિર જૂથ $AB$ હોય તો બાળકનું રૂધિર જુથ કયું ન હોઈ શકે?