શુદ્ધ ઊંચા અને લીલી શિંગ ધરાવતા વટાણાના છોડ અને વામન તથા પીળી શિંગ ધરાવતા વટાણાના છોડ વચ્ચેના દ્વિ-સંકરણમાં,$F_2$ પેઢીમાં $16$ સંતતિઓમાંથી કેટલા વામન અને પીળી શિંગ ધરાવતા છોડ ઉત્પન્ન થશે?

  • A
    $9$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

$AABb \times aaBb$ ના સંકરણમાં $AaBB : AaBb : Aabb : aabb$ સંતતિનું પ્રમાણ કેટલું હોય છે?

Difficult
View Solution

ત્રિસંકરણ (trihybrid cross) માં કઈ વનસ્પતિ આઠ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરશે?

દ્વિ-સંકરણ પ્રયોગમાં,$F_2$ પેઢીમાં મળતી $16$ વનસ્પતિઓમાંથી જનીન પ્રકારોની સંખ્યા કેટલી હશે?

દ્વિસંકરણ પ્રયોગની $F_{2}$-પેઢીમાં $TTrr$ જનીન પ્રકારની સંભાવના કેટલી છે?

મેન્ડલનો વટાણાના છોડ પર બે ભિન્ન લક્ષણો ધરાવતો પ્રયોગ વર્ણવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo