ત્રિસંકરણ (trihybrid cross) માં કઈ વનસ્પતિ આઠ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરશે?

  • A
    $F_1$ પેઢીની કોઈપણ વનસ્પતિ
  • B
    $F_1$ પેઢીની $25\%$ વનસ્પતિઓ
  • C
    $F_1$ પેઢીની પ્રચ્છન્ન વનસ્પતિ
  • D
    $F_1$ પેઢીની વનસ્પતિ સિવાયની કોઈપણ વનસ્પતિ

Explore More

Similar Questions

દ્વિ-સંકરણ પ્રયોગમાં $F_2$ પેઢીમાં શુદ્ધ સમયુગ્મી સંતતિઓ કેટલી હશે?

એક નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલિક જનીન $h$ માટે પણ છે. તેના શુક્રાણુમાં $abh$ જનીન બંધારણ હોવાનું પ્રમાણ કેટલું હશે?

Difficult
View Solution

જો $AaBbCc$ જનીન પ્રકાર ધરાવતી બે વનસ્પતિઓ વચ્ચે ત્રિ-સંકરણ પ્રયોગ કરવામાં આવે,તો કેટલી સંતતિ $aabbcc$ જનીન પ્રકાર ધરાવતી હશે?

દ્વિ-સંકરણનો પ્રયોગ નીચેનામાંથી શું સાબિત કરે છે?

$RrYy$ જનીન પ્રકાર (genotype) ધરાવતા સજીવ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo