કઈ રંગસુત્રની જોડમાં ટ્રાયસોમી થતા ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે?
$22$ મી જોડ
$23$ મી જોડ
$21$ મી જોડ
તમામ
શબ્દભેદ સમજાવો : હેપ્લોઇડી અને પોલિપ્લોઇડી
યોગ્ય જોડકા જોડો:
કોલમ- $ I$ |
કોલમ- $II$ |
$1.$ કોષરસ વિભાજન ના થવાથી |
$p.$ કોઈ એક ખાસ લક્ષણની આંનુવંશિકતાનો અભ્યાસ |
$2.$ $21$ મી જોડની ટ્રાયસોમી |
$q.$ પોલીપ્લોઈડી |
$3.$ ચયાપચયક ખામી |
$r.$ ડાઉનસિન્ડ્રોમ |
$4.$ પેડિગ્રી અભ્યાસ |
$s.$ ફિનાઈલ કિટોન્યુરીયા |
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ | સૂચિ $I$ |
$A$ ડાઉન્સ સીન્ડ્રોમ | $I.$ $11$ નું રંગસૂત્ર |
$B$ $\alpha$-થેલેસેમીયા | $II$ $X$ રંગસૂત્ર |
$C$ $\beta$-થેલેસેમીયા | $III$ $21$ નું રંગસૂત્ર |
$D$ ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ | $IV$ $16$ નું રંગસૂત્ર |
માણસમાં માનસિક મંદતા એ લિંગસંકલિત અનિયમિતતા સાથે સંકળાયેલ છે. તે સામાન્ય રીતે ............ ના કારણે છે.
લિંગી અને દૈહિક રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉદાહરણ સહિત સમજાવો.