ટ્યુબેક્ટોમી એ વંધ્યીકરણની એવી પદ્ધતિ છે જેમાં:

  • A
    ફેલોપિયન નળીનો થોડોક ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધી દેવામાં આવે છે.
  • B
    અંડપિંડને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે.
  • C
    શુક્રવાહિનીનો થોડોક ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધી દેવામાં આવે છે.
  • D
    ગર્ભાશયને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે.

Explore More

Similar Questions

ગર્ભનિરોધક માપદંડ તરીકે પ્રોજેસ્ટેરોન-એસ્ટ્રોજનના મિશ્રણનું મહત્વ શું છે?

આપેલ આકૃતિ શું દર્શાવે છે?

વેજાઈનલ ડાયાફ્રામની કાર્યપદ્ધતિ શું છે?

$A$: ગોસિપોલ (Gossypol) શુક્રકોષજનન (spermatogenesis) ને અવરોધે છે.
$R$: સેન્ટક્રોમન (Centchroman) અંડપાત (ovulation) ને અવરોધે છે.

ગર્ભનિરોધક ગોળીમાં . . . . . . હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo