મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?

  • A

    જન્મ પહેલાં ભૂણની જાતિ જાણવા માટે

  • B

    કૃત્રિમ વીર્યદાન

  • C

    સરોગેટ માતાના ગર્ભાશયમાં ભૂણને સ્થાનાંતર કરવા.

  • D

    કોઈ જનીનિક અનિયમિતતા જાણવા માટે.

Similar Questions

એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.

$RCH$નું પૂર્ણ નામ ઓળખો.

પ્રાજનનિક સ્વાસ્થ્ય કોને કહે છે ? ટૂંકમાં સમજાવો.

લોકોના પ્રાજનનિક સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે પ્રાજનનિક સ્વાસ્થ્ય અને બાળસંભાળના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો બહાર પાડેલ છે. તેના વિષયક ચર્ચા કરો.

પ્રજનન સંબંધિત પાસાંઓ અંગેની જાગૃતિ લાવવા શું કરવું જોઈએ ?