માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...
અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.
અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.
અંડકોષ મુક્ત થવાના $48$ કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.
અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.
વીર્ય સ્ખલન એ કયાં તંત્ર દ્વારા નીયંત્રીત હોય છે ?
શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.
કેપેસીટેશન ક્યાં થાય છે ?
ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?
એન્ડોમેટ્રિયમ (ગર્ભાશયનું અંતઃસ્તર) ને જાળવવા કયો અંતઃસ્ત્રાવ આવશ્યક છે ?