સગર્ભા સ્ત્રીમાં ગોનેડોટ્રોપીનના કાર્ય વિશે સાચો વિકલ્પ પસંદ
$FSH$ અને $LH$ નું ઊંચું પ્રમાણ એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે છે.
$FSH$ અને $LH$ નું ઊંચું પ્રમાણ ગર્ભસ્થાપન શક્ય બનાવે છે.
$HCG$ નું ઊંચું પ્રમાણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંશ્લેષણ પ્રેરે છે.
$HCG$ નું ઊંચું પ્રમાણ એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે છે.
ગર્ભવિકાસ દરમિયાન સૌ પ્રથમ કયું સ્તર બને છે ?
ભ્રૂણના વિવિધ વિસ્તારોમાં કોષો આકારમાં અને કાર્યમાં ભિન્નતા પામે છે.
અસંગત દૂર કરો (માત્ર પ્રેગનન્સી દરમિયાન સ્ત્રાવ પામે).
.... ને અંતે ભૃણનું શરીર વાળથી ઢંકાયેલું હોય છે.
ભ્રૂણને પોષણ ........... દ્વારા મળે છે.