નર સહાયક ગ્રંથી નીચેનામાંથી કઈ છે?

  • A

    શુક્રાશયની જોડી

  • B

    પ્રોસ્ટેટ ગ્રંથી

  • C

    બલ્બોયુરેથ્રલ ગ્રંથીની જોડી 

  • D

    ઉપરનાં બધાં જ 

Similar Questions

માસિકચક્રનાં તબક્કાઓ -

ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.

સ્ત્રીઓમાં ગર્ભકોઠી કોથળી

માનવ શુક્રપિંડમાં સેમિનીફેરસ ટયુબ્યુલ્સ (શુક્રોત્પાદક નલિકા) શું છે ?

હાયેલ્યુરોનિડેઝ શુક્રકોષને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે, તે ક્યાં આવેલો હોય છે ?