નીચેનામાંથી કયું અફલિત ફળ છે?
રીંગણ
સફરજન
ફણસ
કેળું
કેળાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ફલાવરણમાં શુષ્ક હોય છે.
નીચેનાં પૈકી કયા વનસ્પતિ સમૂહમાં બીજધરાવતી વનસ્પતિઓ મૂકવામાં આવે છે?
કઈ વનસ્પતિના બીજ લગભગ $10,000$ વર્ષોની સુષુપ્તતા પછી અંકુરીત થયા?
મોટા ભાગની જાતિમાં ફલનનાં પરિણામે ફળનો વિકાસ થાય છે જેમાંથી કેટલીક જાતિઓમાં ફલન વગર સીધો જ ફળ વિકાસ તે પ્રક્રિયાને ....... તરીકે ઓળખવામાં આવે છે.