ફલાવરણમાં શુષ્ક હોય છે.
જામફળ, કેરી, સરસવ
કેરી, મગફળી, નારંગી
મગફળી, સરસવ
નારંગી, જામફળ, કેરી
મકાઈના દાણાના બીજપત્રને શું કહે છે?
બીજદેહશેષ એટલે....
પુખ્ત ભ્રુણનું રક્ષણ શેના દ્વારા થાય છે?
અંડક અને બીજાશયનું રૂપાંતરણ અનુક્રમે શેમા થાય છે?
ખોટી જોડ શોધો :