શેમાં પવન પરાગનયન સામાન્ય છે?
કમળ
ઘાસ
ઑર્કિડ
કઠોળ
જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.
સૌથી સાદો અને સામાન્ય પ્રકારનો ભ્રૂણપોષ સંશોધક........છે.
ક્રાસિન્યુસેલેટ બીજાંડ.........ધરાવે છે.
બેવડું ફલન ............. માં જોવા મળે છે.
એરંડમાં બીજછિદ્ર વિસ્તારમાં બીજાવરણીય કોષોનું ક્રમિક વિસ્તરણ.......નાં વિકાસને પ્રેરે છે.