નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.
સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.
બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.
જળકુંભી (આઇકોનીયા. , સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. આથી પરિણામે. માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.
અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?
વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ બટાટા | $(1)$ ગાંઠામૂળી |
$(b)$ કેળા | $(2)$ ભુસ્તારીકા |
$(c)$ જળકુંભિ | $(3)$ પર્ણકલિકા |
$(d)$ પાનફુટી | $(4)$ આંખ |
આપેલ આકૃતિમાં દર્શાવેલ એકકોષી સુકાય કઈ વનસ્પતિનું છે ?
નીચેનામાંથી .......એ બહુકોષીય ફૂગ, તંતુમય લીલ અને મોસનાં પ્રતંતુમાં સામાન્ય છે.
જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.