એડ્રીનલ બાહ્યકનું મધ્ય પડ છે.
ઝોના ફેસિક્યુલાટા
ઝોના રેટીક્યુલારિસ
ઝોના ગ્લેમેરૂલોસા
એકપણ નહીં
લડો યા ભાગો પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવો કયાં ભાગ દ્વારા ઉત્પન્ન થાય છે?
આલ્ડોસ્ટેરોનના અધોસ્ત્રાવને કારણ ..... થાય છે.
આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઈડ છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા, રુવાંડા ઊભા થવા તથા પ્રસ્વેદ સાથે સંબંધ ધરાવે છે?
સંકટ સમયના અંત:સ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.