એક ગર્ભવતી મહિલા એક એવા બાળકને જન્મ આપે છે જે કુંઠિત વૃદ્ધિ,માનસિક મંદતા,નીચો બુદ્ધિઆંક $(IQ)$ અને અસામાન્ય ત્વચા ધરાવે છે. આ સ્થિતિ શેના કારણે હોઈ શકે?

  • A
    $Pars$ $distalis$ નો વધુ પડતો સ્ત્રાવ
  • B
    આહારમાં આયોડિનની ઉણપ
  • C
    વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો અભાવ
  • D
    થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર

Explore More

Similar Questions

$Graves'$ રોગ ..... નાં પરિણામે થાય છે.

દેડકામાં કાયાંતરણ (Metamorphosis) કોના દ્વારા પ્રોત્સાહિત કરી શકાય છે?

કેલ્સિટોનિન (Calcitonin) ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I$. તે બિન-આયોડિનયુક્ત છે.
$II$. તે પેરાફોલિક્યુલર કોષો દ્વારા સ્ત્રવિત થાય છે.
$III$. તે રુધિરમાં કેલ્શિયમનું સ્તર નિયંત્રિત કરે છે.
$IV$. તેને $TCT$ (થાયરોકેલ્સિટોનિન) તરીકે પણ ઓળખવામાં આવે છે.
$V$. તે હાઈપરગ્લાયસેમિક એજન્ટ છે.
ઉપર આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.

કેલ્સિટોનિન રુધિરમાં કેલ્શિયમનું સ્તર ઘટાડે છે. આ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

એક પુરુષનો $I.Q.$ $5$ વર્ષના બાળક જેટલો છે,આ કયા અંતઃસ્ત્રાવની ઉણપને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo