એક પુરુષનો $I.Q.$ $5$ વર્ષના બાળક જેટલો છે,આ કયા અંતઃસ્ત્રાવની ઉણપને કારણે થાય છે?

  • A
    થાયરોક્સિન
  • B
    એડ્રિનાલિન
  • C
    આલ્ડોસ્ટેરોન
  • D
    સોમેટોટ્રોપિન

Explore More

Similar Questions

એક્સોપ્થેલમિક ગોઇટર (Exophthalmic goitre) ના લક્ષણો કયા છે?

કયા અંતઃસ્ત્રાવના અલ્પસ્ત્રાવને કારણે ક્રેટીનિઝમ (cretinism) થાય છે?

$BMR$ નીચેનામાંથી કોના કારણે વધે છે?

કેલ્સિટોનિન રુધિરમાં કેલ્શિયમનું સ્તર ઘટાડે છે. આ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

વધતા બાળકમાં હાઈપોથાઈરોડીઝમના કારણે નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo