કઈ વનસ્પતિનો વાનસ્પતિક પ્રજનન દર ઊંચો હોવાથી થોડા સમયમાં પાણીમા મહદ અંશે પથરાય છે?

  • A
    વોટર હાયેસિન્થ
  • B
    બાયોફાઈલમ
  • C
    લેન્ટાના
  • D
    Oxalis

Similar Questions

ક્યું વિધાન સાચુ છે?

જોડકા જોડો 

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ પેનિસિલિયમ $(1)$ ચલબીજાણુ
$(b)$ હાઈડ્રા $(2)$ અંતઃકલિકા
$(c)$ વાદળી $(3)$ કણીબીજાણુ
$(d)$ ક્લેમિડોમોનાસ $(4)$ બાહ્ય કલિકાસર્જન

નીચેનામાંથી કોનાં બીજાણું અચલીત હોય?

ખોટુ વિધાન ઓળખો.

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?