તમાકુનો જાણીતો ઉપયોગ એડ્રિનાલીન અને નોર એડ્રિનાલીનનોસ્રાવ વધારવા માટે થાય છે. આ માટે જવાબદાર ઘટકો તે હોઈ શકે.

  • A
    નીકોટીન
  • B
    કોલોસ્ટ્રમ
  • C
    કુરકુમીન
  • D
    સ્ટાર્ચ

Similar Questions

....... માંથી રેસર્પિન આલ્કેલોઇડ મેળવવામાં આવે છે.

તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.

નીચે આપેલ પૈકી કયો કોષ ભક્ષકકોષ તરીકે વર્તે છે ?

આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને જણાવો કે કેટલા વિધાન સાચા છે?

$(1)$ ટાઈફોઈડ એ સામાન્ય રીતે $1\,-\,3$ અઠવાડીયા સેવનકાળ ધરાવે છે.

$(2)$ ન્યુમોસીસ્ટ ફૂગ એ $AIDS$ ના દર્દીમાં ન્યૂમોનીયા થવા જવાબદાર છે 

$(3)$ એકાએક નશાકારક પદાર્થોને છોડવાથી વિડ્રોઅલ સીન્ડ્રોમ થાય છે.

$(4)$ કેન્સરમાં એક સાથે બધી સારવાર આપી શકાય છે.

$(5)$ રમતવીરો પોતાની ક્ષમતા વધારવા સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે?

કયું ડ્રગ્સ, તીવ્ર દર્દમાંથી રાહત આપે છે?