પેનિસિલિનને તીવ ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટિબાયોટિક તરીકે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોએ સ્થાપિત કરી ?
$(i)$ અર્નેસ્ટ ચેન
$(ii)$ એલેકઝાન્ડર ફલેમિંગ
$(iii)$ હાવર્ડ ફલોર
$(iv)$ વોકસમેન
પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મ સજીવો કઈ શક્તિનું કઈ શક્તિમાં રૂપાંતરિત કરવા શક્તિમાન હોય છે ?
રોગપ્રતિકારકતા ઘટાડતા દ્રવ્યનું નામ આપો.
નીચેનામાંથી કયાં ઉત્સેચકનો ઉપયોગ ફુટજયુસને શુધ્ધ કરવા થાય છે ?
$(i)$ લાઈપેઝ
$(ii)$ પ્રોટીએઝ
$(iii)$ $RNase$
$(iv)$ પેક્ટિનેઝ
$.......$ યીસ્ટ દ્વારા ઉત્પન્ન થાય છે અને સ્પર્ધાત્મક રીતે કોલેસ્ટ્રોલ સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકને અવરોધે છે