$.......$ યીસ્ટ દ્વારા ઉત્પન્ન થાય છે અને સ્પર્ધાત્મક રીતે કોલેસ્ટ્રોલ સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકને અવરોધે છે
સાયક્લોસ્પોરિન-$A$
પેનિસિલીન
સ્ટેટિન્સ
આલ્કોહોલ
પેનીસીલયમ નોટેટમ તેની વૃદ્ધિ અવરોધે.
નીચેનામાંથી એન્ટીબાયોટીકને ઓળખો.
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે ?