પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.
ફૂગ ઇર્ગોટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?
રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.
ધનુર થવાની શક્યતાવાળા વ્યક્તિને શેના વડે પ્રતિકારકતા પૂરી પાડી શકાય ?
રિટ્રોવાઇરસ એ માણસમાં કેન્સરમાં સંડોવાયેલું છે. કારણ કે તેઓ ...............