પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.

  • A

    અંડકપુટી 

  • B

    ચલયુગ્મક

  • C

    ગેમોન્ટ

  • D

    ટ્રોફોઝોઇટ

Similar Questions

$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?

એલર્જીના ચિહ્નો દૂર કરવા કઈ દવાનો ઉપયોગ થાય ?

રૂધિરનું કેન્સર કયું છે?

એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .

નીચેનામાંથી કોનો જૈવ-નિયંત્રક તરીકે ઉપયોગ થતો નથી.