$THC$ કોની સાથે સંકળાયેલું છે?
અફીણ
કેનાબિસ
ઇરીથ્રોઝાયલમ
એટ્રોપા બેલાડોના
તરુણાવસ્થાનો સમય.........
નાશ પામેલા રક્તકણોનું ગાળણ કરનાર......
હળદર ...... માં રાહત માટે ઉપયોગી છે.
શરીરમાં તૈયાર એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને ......... કહેવાય છે.
મેલેરીયા પરોપજીવીમાં સાઇઝોન્ટ તબક્કામાં જોવા મળે છે.