નીચેનામાંથી કયું માપદંડ કોઈ પણ વસ્તી માટે સ્થિર હોતુ નથી.
વસ્તીગીચતાને અસર કરતાં મુખ્ય પરીબળમાં કોનો સમાવેશ થતો નથી.
કયાં સજીવો જીવન દરમિયાન એક જ વાર પ્રજોતિપ્ત દર્શાવે છે ?
જો ચરઘાતાંકીય રીતે વધતી વસ્તી $3$ વર્ષમાં કદમાં બેગણી થઈ જાય છે, તો તેના વધારાનો આંતરિક દર $(r)$ શું છે?