જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.
સીજેલા ડીસેન્ટ્રી
એન્ટામીબા હિસ્ટો લાયટીકા
એસ્કેરીસ
આપેલ તમામ
હળદરની ઔષધીય ઉપયોગિતા ..... છે.
કોણ હિમોગ્લોબિન સાથે સ્થાયી સંયોજન બનાવે છે ?
નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?
નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?