નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન નિર્માણ પામતાં કાર્બનિક દ્રવ્યનો દર એટલે
કુલ પ્રાથમિક ઉત્પાદન $(GPP)$
વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન $(NPP)$
દ્વિતીય ઉત્પાદક્તા
તૃતીય ઉત્પાદકતા
કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જેવભાર હોય છે?
આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.
$(1)$ અનુક્રમણમાં દ્વિતીય અનુક્રમણ એ ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ પર આધાર રાખે છે
$(2)$ હવા, પાણી, જમીન એ નિવસનતંત્રનાં અજૈવિક પરીબળો છે
$(3)$ નિવસનતંત્રનાં બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનાં એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે
$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે
નીચેનામાંથી સુસંગત જોડ કઇ છે ?
વાસ વનસ્પતિ ની વૃધ્ધિ જંગલમાં થાય, તેથી તેનું પોષકસ્તર શું થશે?