પ્રાથમિક ઉત્પાદકતા કોના પર આધારિત છે?

  • A
    જે તે વસવાટમાં આવેલ વનસ્પતિ જાતિઓ
  • B
    વિવિધ પર્યાવરણીય પરિબળો
  • C
    પોષકદ્રવ્યોની પ્રાપ્તિ
  • D
    બધા સાચાં

Similar Questions

તે તૃતીયક ઉપભોગીમાં સમાવિષ્ટ છે.

યોગ્ય જોડ મેળવો.

કોલમ - $I$ કોલમ - $II$
$(i)$ નિવસનતંત્ર $(P)$ બેકટેરિયા, ફૂગ
$(ii)$ આહાર શૃંખલા $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ
$(iii)$ પક્ષીઓ $(R)$ પ્રાથમિક ઉપભોગી
$(iv)$ વિઘટકો $(S)$ હરણ

વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.

નીચેના જોડકા જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$ પ્રથમ પોષકસ્તર $(I)$ મનુષ્ય,સિંહ
$(Q)$ દ્રિતીય પોષકસ્તર $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય
$(R)$ તૃતીય પોષકસ્તર $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો
$(S)$ ચતુર્થ પોષકસ્તર $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ

પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?