લિંગી અને દૈહિક રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉદાહરણ સહિત સમજાવો.
મનુષ્યમાં રંગસૂત્રોની કુલ સંખ્યા $23$ જોડ $(46)$ છે. તેમાંથી $22$ જોડ દૈહિક રંગસૂત્ર હોય છે અને એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે.
દૈહિક રંગસૂત્રોની સંખ્યામાં વધઘટને પરિણામે સર્જાતી અનિયમિતતા આનુવંશિક હોતી નથી જ્યારે લિંગી રંગસૂત્રોની અનિયમિતતા આનુવંશિકતા દર્શાવે છે.
ક્યારેક વ્યક્તિમાં એક રંગસૂત્ર વધુ જોવા મળે છે (ટ્રાયસોમી). ક્યારેક એક રંગસૂત્રની ઘટ પડે છે (મોનોસોમી).
રંગસૂત્રીય અનિયમિતતાના સામાન્ય ઉદાહરણ ડાઉન્સ સિન્ડ્રોમ, ટર્નસ સિન્ડ્રોમ, ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ વગેરે છે.
ડાઉન સિન્ડ્રોમ માટે ખોટુ વિધાન પસંદ કરો.
દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?
શબ્દભેદ સમજાવો : યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી
રંગસૂત્રીય સંખ્યા $2n-1$ એ શેનું ઉદાહરણ છે?
નીચેનામાંથી કયો રોગ એ લીંગી મોનોસોમી દર્શાવે છે?