'રસીકરણ' (Vaccination) ની શોધ કોણે કરી હતી?

  • A
    પાશ્ચર
  • B
    એડવર્ડ જેનર
  • C
    રોબર્ટ કોચ
  • D
    રોબર્ટ હૂક

Explore More

Similar Questions

$DPT$ રસી શેના માટે આપવામાં આવે છે?

ફાઈલેરિયા,મેલેરિયા,ડેન્ગ્યુ તાવ,સ્લીપિંગ સિકનેસ (નિદ્રા રોગ),અને પીળો તાવ (યલો ફીવર) કોના દ્વારા ફેલાય છે?

નીચેના કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ઘઉંનો બ્રાઉન રસ્ટ$(i)$ વાઈરસ
$(b)$ ટોબેકો મોઝેઈક$(ii)$ બેક્ટેરિયા
$(c)$ ક્રુસીફર્સનો બ્લેક રોટ$(iii)$ ફૂગ
$(d)$ શેરડીનો રેડ રોટ$(iv)$ કીટકો

$Oxford$ અંગ્રેજી ડિક્ષનરી મુજબ,રોગની વ્યાખ્યા શું છે?

$A$ : $ELISA$ એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયા દ્વારા ચેપની ખૂબ જ સરળ તપાસ સક્ષમ કરી શકે છે.
$R$ : તે ન્યુક્લિક એસિડ-આધારિત નિદાન સાધન છે જે પ્રારંભિક તબક્કે ચેપી સૂક્ષ્મજીવની હાજરીની પુષ્ટિ કરી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo