$DPT$ રસી શેના માટે આપવામાં આવે છે?

  • A
    ધનુર્વા (Tetanus),પોલિયો,પ્લેગ
  • B
    ડિપ્થેરિયા,ઉટાંટિયું (Whooping cough),રક્તપિત્ત (Leprosy)
  • C
    ડિપ્થેરિયા,ન્યુમોનિયા,ધનુર્વા (Tetanus)
  • D
    ડિપ્થેરિયા,ઉટાંટિયું (Whooping cough),ધનુર્વા (Tetanus)

Explore More

Similar Questions

રસીઓ અને રસીકરણ કાર્યક્રમોના ઉપયોગે આપણને કયા જીવલેણ રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં સક્ષમ બનાવ્યા છે?

આપણા દેશમાં પલ્સ-પોલિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે:

નીચેનામાંથી કયો પદાર્થ એક જંતુ દ્વારા ઉત્પન્ન કરી વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે,જેથી તે જ જાતિના બીજા સભ્યના વ્યવહારને પ્રભાવિત કરી શકાય?

રાસાયણિક બંધારણની દ્રષ્ટિએ,ઍન્ટિજન એક પ્રકારના ......... છે.

ચેપી રોગ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo